✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

એવું શું થયું કે 5 મિનિટમાં બીબરનો કોન્સર્ટ છોડી પાછા ફરવું પડ્યું બિપાશા-કરણને?, શું આપ્યું કારણ, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 May 2017 08:43 AM (IST)
 એવું શું થયું કે 5 મિનિટમાં બીબરનો કોન્સર્ટ છોડી પાછા ફરવું પડ્યું બિપાશા-કરણને?, શું આપ્યું કારણ, જાણો
1

2

તમને જણાવી દઈએ કે આ કોન્સર્ટને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે મોટી સંખ્યામાં સુરક્ષા વ્યવસ્થા ઉભી કર હતી. આ કોન્સર્ટ પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી હતી. સુરક્ષા માટે લગભગ 500 પોલીસ કર્મીઓ અને 25 મોટા ગજાના અધિકારીઓને ખડેપગે ઉભા રાખવામાં આવ્યા હતા.

3

ઈંસ્ટ્રાગ્રામ અને ટ્વિટર પર જસ્ટિનના પ્રશંસકોએ તેના કોન્સર્ટના ઘણા વીડિયોઝ અને તસવીરો શેયર કરી છે. તમને જણાવી દઈએ કે ડીવાય સ્ટેડિયમમાં બીબરે પોતાના સુપરહિટ સોંગ ‘Where are you now’, ‘Boyfriend’, ‘Love yourself’, ‘Company’, ‘As long as you love me’, ‘What do you mean?’ અને ‘Baby’ પર પરફોર્મ કર્યું હતું.

4

બૉલીવુડની દિલકશ અદાકાર બિપાશા બસુ પણ પોતાના પતિ કરણ સિંહ ગ્રોવરની સાથે કોન્સર્ટ જોવા પહોંચી હતી. પરંતુ 5 મિનિટમાંજ બન્ને જણાં કોન્સર્ટ છોડીને પાછા ફર્યા હતા. જનસત્તામાં છપાયેલા અહેવાલના મતે, બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર 5 મિનિટમાં કોન્સર્ટ છોડીને પાછા ફર્યા હતા. પાછા ફરતી વખતે બિપાશાએ એવું કારણ આપ્યું હતું કે, અહીં ખુબજ ભીડ છે અને અમે સિક્યોરિટી લઈને આવ્યા નથી, એટલા માટે અમે અહીંથી જઈ રહ્યા છે.

5

નવી દિલ્લી: ‘બેબી’ સોંગથી વિશ્વમાં ઘૂમ મચાવી ચૂકેલા પૉપ સ્ટાર જસ્ટિન બીબરે ગઈકાલે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં પોતાના પરફોર્મેંસથી કરોડો ચાહકોના દિલ જીત્યા હતા. જસ્ટિનના કોન્સર્ટને જોવા માટે બોલિવુડના સિતારા આલિયા ભટ્ટ, આયાન મુખર્જી, અરબાજ ખાન, મલાઈકા અરોડા ખાન, શ્રીદેવી, જાહન્વી કપૂર, બોની કપૂર સહિત ઘણા બોલીવુડ સિતારા સ્ટેડિયમમાં એક સાથે જોવા મળ્યા હતા.

  • હોમ
  • મનોરંજન
  • એવું શું થયું કે 5 મિનિટમાં બીબરનો કોન્સર્ટ છોડી પાછા ફરવું પડ્યું બિપાશા-કરણને?, શું આપ્યું કારણ, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.