✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ચૂંટણીના પરિણામો 2026

WEST BENGAL  (293/293)To Win - 147
203
BJP
84
TMC
02
LF+ISF
02
CONG
02
OTH
ASSAM  (126/126)To Win - 64
102
BJP+
19
CONG+
05
OTH
TAMIL NADU  (234/234)To Win - 118
110
TVK
72
DMK+
52
ADMK+
00
OTH
KERALAM  (140/140)To Win - 71
102
CONG+
35
LEFT+
03
OTH
PUDUCHERRY  (30/30)To Win - 16
17
BJP+
06
CONG+
07
OTH
(Source: ECI/ABP News)

હોસ્પિટલથી ઘરે પહોંચ્યા કરણના Twins યશ અને રૂહિ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Mar 2017 03:59 PM (IST)
હોસ્પિટલથી ઘરે પહોંચ્યા કરણના Twins યશ અને રૂહિ, જુઓ તસવીરો
1

બે દિવસ પહેલા કરણ જોહરે ટ્વિટ કરીને કહ્યું હતું કે તે જલ્દી જ પોતાના બાળકોના ફોટો શેર કરશે. તે આ માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે. હાલમાં આવેલી કરણની બાયોગ્રાફી એન એનસ્યૂટેબલ બોયના લૉંચના સમયે બાળકો હોય તેવી ઈચ્છા દર્શાવી હતી. તે સમયે કરણે બાળક અડોપ્ટ કરવાની કે સરોગસીથી પિતા બનવાની વાત કરી હતી. (Photo: Manav Mangalani)

2

જો કે આ તસવીરોમાં કરણનો ચહેરો દેખાતો નથી. (Photo: Manav Mangalani)

3

(Photo: Manav Mangalani)

4

એક તસવીરમાં દેખાઈ રહ્યું છે એક બાળકને કરણે તેડ્યું છે. (Photo: Manav Mangalani)

5

બોલીવુડ ફિલ્મ મેકર કરણ જોહર આજે પોતાના જોડિયા બાળકો યશ અને રૂહીને હોસ્પિટલથી ઘરે લઈ ગયા છે. જ્યારે કરણ હોસ્પિટલથી ઘરે જઈ રહ્યા હતા ત્યારની કેટલીક તસવીરો સામે આવી છે. (Photo: Manav Mangalani)

  • હોમ
  • મનોરંજન
  • હોસ્પિટલથી ઘરે પહોંચ્યા કરણના Twins યશ અને રૂહિ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.