મલાઈકા-અમૃતા સાથે સૈફિનાની પાર્ટી, હોટ અવતારમાં દેખાઈ સારા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Mar 2017 12:42 PM (IST)
1
ગુરૂવારે સાંજે અભિનેતા સૈફ અલી ખાન અને કરિના કપૂર ખાને પોતાના ઘરે એક પાર્ટીનું આયોજન કર્યુ હતું. આ પાર્ટીમાં કરિશ્મા કપૂર પોતાના મિત્ર સંદિપ સાથે પહોંચી હતી. તેમજ સૈફ અને અમૃતા સિંહની દિકરી સારા અલી ખાન પણ આવી હતી.
2
3
કરિના, મલાઈકા, અમૃતા મિત્રો સાથે
4
5
અમૃતા અરોરા અને મલાઈકા અરોરા
6
7
8
સોહા અલી ખાન પતિ કુણાલ ખેમુ સાથે
9
10
સંદિપ સાથે કરિશ્મા
11
12
13
14
હોટ પેંટ્સ, બ્લેક ટોપ અને હાઈ બૂટ્સમાં સારા