Lakme Fashion Week: બ્લેક હોટ ડ્રેસમાં રેમ્પ પર ઉતરી કરિના કપૂર, જુઓ તસવીરો
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર લેક્મે ફેશન વીકમાં રેમ્પ પર વોક કર્યું હતું. રેમ્પ વોક પર હાજર સૌ કોઈ કરિના કપૂરને જોઈ ચોંકી ગયા હતાં. આ રેમ્પ વોક દરમિયાન કરિના બ્લેક હોટ ગાઉનમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે આ લેકમે ફેશન વીકનો અંતિમ દિવસ હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકરિના રેમ્પ વોક પર આવતા ઓડિયન્સમાં હાજર તમામ લોકો તેની તસવીરો અને વીડિયો બનાવવામાં વ્યસ્ત થઈ ગયા હતા.
ત્યારબાદ કરિના સ્ટાર ઈવેન્ડ અને જાહેરખબરોના શૂટિંગમાં વ્યસ્ત છે.
ફિલ્મોની વાત કરવામાં આવે તો કરિના કપૂર છેલ્લે ફિલ્મ વીરે દી વેડિંગમાં જોવા મળી હતી.
આ રેમ્પ વોક દરમિયાન કરિના ટ્યૂબ ગાઉનમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. કરિના રેમ્પ પર આવતા તમામ લોકો તેને જોતા જ રહી હયા હતા.
કરિના કપૂર આ વર્ષે ફેશન ડિઝાઈનર શાંતનુ અને નિખિલને રિપ્રેઝેન્ટ કરવા માટે રેમ્પ પર ઉતરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -