ન્યૂઝીલેન્ડમાં વિરાટ કોહલી પત્ની અનુષ્કા સાથે રૉમાન્સ કરતો દેખાયો, તસવીરો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Feb 2019 02:03 PM (IST)
1
2
નોંધનીય છે કે, હાલમાં વિરાટ કોહીલીને સીરીઝ જીત્યા બાદ આરામ પર ઉતારી દેવામાં આવ્યો છે.
3
મુંબઇઃ ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે, પણ સીરીઝ જીત્યા બાદ તે રેસ્ટ પર છે અને પત્ની સાથે રમણીય અને સુંદર સ્થળોની મુલાકાત લઇ રહ્યાં છે. વિરાટ અને અનુષ્કા બન્ને લવ બર્ડ્સ એકબીજા સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યાં છે, જેની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે.
4
તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડમાં આ હૉટ કપલ સુંદર સ્થળોની મુલાકાતે છે, જેમાં વેકેશનની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. એક તસવીરમાં કેપ્ટન વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે ક્વૉલિટી ટાઇમની સાથે સાથે રૉમાન્ટ કરતો દેખાઇ રહ્યો છે.