✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PICS: આજે કરિના કપૂર ખાને આપ્યો દિકરાને જન્મ, જાણો શું રાખ્યું નામ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Dec 2016 11:02 AM (IST)
1

કરણ જોહરે ટ્વિટ કરીને કરીના અને સૈફના દિકરાનું નામ શેર કર્યુ હતું. ખાન કપલે દિકરાનું નામ તૈમુરઅલી ખાન રાખ્યું છે

2

કરીના કપૂરની ડિલીવરી મુંબઈની બ્રિચ કેંડી હોસ્પિટલમાં થઈ હતી. અહીં સૈફ અલી ખાન શર્મિલા ટાગોર કરિશ્મા કપૂર સહીત તમામ પરિવારના સભ્યો હાજર હતા. આ સૈફનું ત્રીજુ સંતાન છે. આ પહેલા સૈફની એક્સ વાઈફ અમૃતા સિંહ સાથે એક દિકરી સારા અને દિકરો ઈબ્રાહિમ છે.

3

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાનના ફેંસ માટે ગુડ ન્યૂઝ છે. કરિનાએ દિકરાને જન્મ આપ્યો છે. અહેવાલો છે કે આ ખુશખબરી પટૌડી પરિવારને આજે સવારે 10 વાગ્યે મળી હતી.

4

  • હોમ
  • મનોરંજન
  • PICS: આજે કરિના કપૂર ખાને આપ્યો દિકરાને જન્મ, જાણો શું રાખ્યું નામ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.