✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

એક સમયે રાહુલ ગાંધીને ‘ડેટ’ કરવા માગતી હતી બોલિવૂડની આ હોટ એક્ટ્રેસ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Oct 2018 11:02 AM (IST)
1

પણ વર્ષ 2009માં ફિલ્મ 'ઓમકારા'નાં સેટ પર કરિનાએ આ વાતને નકારવાનું શરી કરી દીધું. એક પ્રેસ કોન્ફરન્સમાં તેણે સ્પષ્ટ કર્યુ કે, 'મે ક્યારેય નથી કહ્યું કે હું તેમને ડેટ કરીશ. હું અને તે એક મોટા પરિવારમાંથી આવીએ છીએ. અને એટલે જ કદાચ આ કારણે મે આમ કહ્યું હતું. પણ હવે આ તમામ વાતો જુની થઇ ગઇ છે. મને ખુશી થશે જો તે કોઇ દિવસ આપણઆં પ્રધાનમંત્રી બનશે પણ હું ક્યારેય તેમને ડેટ કરવા નહીં માંગુ.'

2

સિમીએ તેને પુછ્યું કે તે કોઇને ડેટ કરવા નહીં ઇચ્છે? આ સવાલનાં જવાબમાં કરિનાએ જે કહ્યુંહ તું તે આજે પણ હેડલાઇન બની જાય છે. કરિનાએ કહ્યું હતું કે તે નથી જાણતી કે તેને આ કહેવું જોઇએ કે નહીં પણ તે રાહુલ ગાંધીને જાણવાં ઇચ્છશે. કરિનાએ કહ્યું કે, 'મે તેમની તસવીરો જોઇ છે. અને લાગે છે કે તેમને જાણવા રસપ્રદ રહેશે. હું એક ફિલ્મ પરિવારથી આવું છુ અને તે રાજકીય પરિવાર માંથી આવે છે તો અમારી પાસે કંઇક રસપ્રદ વાતો શેર કરવા માટે હશે.'

3

વર્ષ 2002માં સ્ટાર વર્લ્ડનાં લોકપ્રિય કાર્યક્રમ રોન્દેવૂ વિધ સિમી ગ્રેવાલમાં કરિના ગેસ્ટ તરીકે આવી હતી. ત્યારે તેની 'રેફ્યુજી', 'મુઝે કુછ કહેના હૈ', 'યાદેં', 'અશોકા', 'કભી ખુશી કભી ગમ' જેવી ફિલ્મો આવી ગઇ હતી અને તે બોલિવૂડની ટોપ હિરોઇનમાં ગાવવા લાગી હતી. સિમીએ આ શોમાં તેનાં લગ્ન અંગે પુછ્યુ હતું. કરિનાએ આ સવાલનો જવાબ આપતા કહ્યું કે, લગ્ન વિશે મે હજુ સુધી વિચાર્યુ નથી. હાલમાં મારી પ્રાયોરિટી કરિયર છે.

4

મુંબઈઃ લાખોના દિલો પર રાજ કનારી અભિનેત્રી કરીના કપૂરને લઈને હાલમાં એક વાત સામે આવી છે જેમાં જને સૌને ચોંકાવી દીધા છે. પત્રકાર રાશિદ કિદવઈએ પોતાના પુસ્તક- ‘નેતા અભિનેતાઃ બોલિવૂડ સ્ટાર પાવર ઇન ઇન્ડિયન પોલિટિક્સ’માં ખુલાસો કર્યો છે કે, કરીના કપૂર એક સમયે રાહુલ ગાંધીને ડેટ કરવા માગતી હતી. આ ખુલાસા બાદ બધા હેરાન રહી ગયા છે કારણ કે આ પહેલા ફેન્સને યાદ નથી કે કરીનાએ આવી કોઈ ઇચ્છા વ્યક્ત કરી હોય. હાલુ વિશે આ વાત ખુદ કરીના કપૂરે કહી હતી.

  • હોમ
  • મનોરંજન
  • એક સમયે રાહુલ ગાંધીને ‘ડેટ’ કરવા માગતી હતી બોલિવૂડની આ હોટ એક્ટ્રેસ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.