✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કરીના કપૂર ખાનનું ઈન્કમ ટેક્સ અકાઉંટ હેક કરનારા 'ફેન'ની ધરપકડ, જાણો શું હતું કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Jan 2017 10:20 AM (IST)
1

કરીના કપૂરે તેનું અકાઉંટ હેક થયા બાદ તેના સી.એ દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે પછી પોલીસે તપાસ હાથ ધરીને આરોપીને પકડી લીધો છે. પૂછપરછમાં આરોપીએ ચોંકાવનારી વાતો કહી છે. તે પોતે કરીનાનો બહુ મોટો ફેન છે. તેણે કરીનાનો પર્સનલ નંબર લેવા માટે અકાઉઁટ હેક કર્યુ હતું. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

2

આમ તો ફિલ્મી હસ્તીઓના સોશિયલ અકાઉંટ હેક થતા હોય છે પણ આવું પહેલી વાર બન્યુ કે કોઈ ફેને ઈન્કમ ટેક્સ અકાઉંટ હેક કરી લીધુ હોય.

3

મુંબઈમાં સાઈબર સેલે પેરામિલિટ્રી ફોર્સના એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ પર આરોપ છે કે તેણે અભિનેત્રી કરીના કપૂરના ઓનલાઈન ઈન્કમ ટેક્સ ફાઈલ કરવાના એકાંઉટને હેક કર્યુ છે. આ વ્યક્તિએ કરીનાનું ઈન્કમ ટેક્સ રિટર્ન પણ ભરી દીધુ હતું. આ ઘટના સપ્ટેમ્બર મહિનાની છે. આરોપી વ્યક્તિ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું કામ પણ કરતો હતો.

4

નવી દિલ્લી: બોલીવુડની બેબો કરીના કપૂર ખાનના ફેંસ તો આખી દુનિયામાં છે. પણ તેના એક ફેને એવું કંઈક કર્યુ જે કોઈએ વિચાર્યુ પણ નહિ હોય.

  • હોમ
  • મનોરંજન
  • કરીના કપૂર ખાનનું ઈન્કમ ટેક્સ અકાઉંટ હેક કરનારા 'ફેન'ની ધરપકડ, જાણો શું હતું કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.