ઘટશે EMI: સરકારી બાદ ખાનગી બેંકે ઘટાડ્યા વ્યાજ દર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
SBI 30 લાખ સુધીની લોન 8.5 ટકાના દરે આપશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પંજાબ નેશનલ બેંક હવે 8.5 ટકાના દરે હોમ લોન આપશે.
3
કોટક મહિન્દ્રા બેંકે વ્યાજ દરમાં 0.45 ટકાનો ઘટાડો કર્યો છે.
4
દેના બેંકે પણ વ્યાજ દરમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો છે.
5
ICICI બેંકે વ્યાજ દરમાં 0.7 ટકાનો ઘટાડો કર્યો છે.
6
બંધન બેંકે વ્યાજ દરમાં 1.48 ટકાનો ઘટાડો કર્યો છે.
7
નવી દિલ્હીઃ નોટબંધી બાદ બેંકમા કરોડોની રોકજ જમા થઈ છે. બેંકોમાં હવે લોકોને સસ્તામાં લોન આપાવની રેસ લાગી છે. સરકારી બેંકો પાદ ખાનગી બેંકોએ પણ વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. તેની સીધી અસર તમારા ઈએમાઈ પર પડશે જે ઘટવા જઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -