પહેલી વાર બેબી બંપ સાથે જોવા મળી કરીના કપૂર, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Jul 2016 08:57 AM (IST)
1
2
મુંબઈ: છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર પ્રેગનેંટ હોવાની વાત ચર્ચાઈ રહી હતી. ત્યારે અભિનેત્રી પહેલીવાર તેના બેબી બંપ સાથે જાહેરમાં જોવા મળી હતી. કરીના કપૂર સ્ટ્રેટ વાળમાં જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, કરીના કપૂરે પોતાનો લૂક પણ ચેંજ કરી દીધો છે. જૂઓ આ તસ્વીરો,
3
4
5
6
7