✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PICS: આ છે કરિશ્મા કપૂરનો બોયફ્રેંડ, શું બંને કરી રહ્યા છે લિવ-ઈનમાં રહેવાની તૈયારી?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Dec 2016 10:15 AM (IST)
1

એક વેબસાઈટના અહેવાલ મુજબ કરિશ્મા અને સંદીપ આ રિલેશનશીપને આગળ લઈ જવાનો વિચાર કરી રહ્યા છે. જે માટે સંદીપ બાન્દ્રામાં એક મોટા ઘરની શોધમાં છે.

2

મુંબઈઃ એક્સ હસબન્ડ સંજય કપૂર સાથે ડિવોર્સ લીધા બાદ કરિશ્મા કપૂર હાલ તેની ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે એન્જોય કરી રહી છે. અહેવાલો છે કે કરિશ્માના જીવનમાં મુંબઈ સ્થિત ફાર્મિસ્યુટિકલ કંપનીના સીઈઓ સંદીપ તોશનીવાલ છે.

3

સંદીપ પોતાની પત્ની અશ્રિતા સાથે ડિવોર્સ લેવા માગે છે. એક અટકળ મુજબ, સંદીપ આ ઘર ખરીદીને કરિશ્માને ગિફ્ટ કરવા માગે છે. કરિશ્મા પોતાના બાળકો સમાયરા અને કિયાન સાથે સંદીપના નવા ઘરમાં રહેવા જઈ શકે તેવી અટકળ છે.

4

ઉલ્લેખનીય છે કે, કરિશ્માના એક્સ હસબન્ડ સંજય કપૂર સાથે છૂટાછેડા થઈ ગયા છે અને હાલ બન્ને બાળકો સાથે પિતા રણધીર કપૂર સાથે રહે છે.

  • હોમ
  • મનોરંજન
  • PICS: આ છે કરિશ્મા કપૂરનો બોયફ્રેંડ, શું બંને કરી રહ્યા છે લિવ-ઈનમાં રહેવાની તૈયારી?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.