મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી કરિશ્મા શર્મા પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે સતત ચર્ચામાં રહે છે. ફરી એક વખત કરિશ્મા શર્માની બોલ્ડ હોટ તસવીરો સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહી છે.




કરિશ્માની આ તસવીરોને સોશિયલ મીડિયામાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. કરિશ્મા શર્માના આ લૂકને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.


કરિશ્મા શર્મા બાલાજી બેનર નીચે બનેલી વેબ સીરીઝ 'રાગિની MMS રિટર્ન્સ'માં બોલ્ડ અંદાજના કારણે જાણીતી બની હતી.


કરિશ્મા શર્મા જલ્દી નુક્કડ નાટકની સીરીઝ સમર સિંહ ડેયરીમાં જોવા મળશે.




કરિશ્મા 'પવિત્ર રિશ્તા' અને 'યહ હૈ મોહબ્બત' જેવી સિરીયલમાં પણ કામ કરી ચૂકી છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)