આ હોટ એક્ટ્રેસે પોતાને જ ગિફ્ટ કરી BMW કાર, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Aug 2018 09:08 PM (IST)
1
કરિશ્માએ બીએમડબ્લ્યુ 320 ડી વેરિઅન્ટની ખરીદી કરી હતી, જે ભારતમાં સૌથી વધુ વેચાતી સ્પોર્ટી એન્ટ્રી લેવલની લક્ઝરી સેડાન કાર હતી.
2
કારની ડિલિવરી મળ્યા બાદ અભિનેત્રીએ પોતાની કારની તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી.
3
મુંબઈ: તાજેતરમાં જ અભિનેત્રી સોફી ચૌધરી અને સર્લિન ચોપરાએ મર્સિડિઝ બેન્ઝ કારની ખરીદી હતી. ત્યારે હવે અભિનેત્રી કરિશ્મા શર્માએ બીએમડબલ્યૂ સેડાન કારની ખરીદી કરી છે.
4
કરિશ્મા શર્માએ ફિલ્મ 'પ્યાર કા પંચનામા -2', રાગિણી એમએમએસ રિટર્ન્સ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે અને તે આગામી ફિલ્મ 'સુપર 30'માં રિતિક રોશન સાથે જોવા મળશે.