ટોપલેસ કે સેક્સ સીન આપવામાં કોઈ સંકોચ નથી, કઈ હોટ હીરોઈને કર્યું આ નિવેદન?

યે હૈ મોરબ્બતે કરિશ્મા શર્માની પ્રથમ સીરિયલ હતી. જેમાં તે રૈના સિંહના રોલમાં જોવા મળી હતી. જોકે સીરિયલમાં તેણે નેગેટિવ રોલ કર્યો હતો.
હું જરૂરિયાત મુજબના બોલ્ડ સિન આપવા હમેંશા તૈયાર હોઉ છું અને તેના માટે મને કોઇ તકલીફ પડતી નથી. વેબ સિરીઝમાં તેણે સિધ્ધાર્થ ગુપ્તા સાથે અનેક બોલ્ડ સિન આપ્યા છે.
તેણે કહ્યું હતું કે ફિલ્મોમાં મારા આવા દ્રશ્યો બાબતે માતા પિતા તરફથી કોઇ વાંધો નહિ પડે. કેમ કે તેઓ ખુબ જ મદદગાર સ્વભાવના છે. તેઓને મારા કામ પર વિશ્વાસ છે.
રાગીની એમએમએસ રિટર્ન્સ વેબ સિરીઝમાં બોલ્ડનેસથી ભરપુર સિન આપનાર અભિનેત્રી કરિશ્મા શર્મા હમેંશા પોતાની તસ્વીરો અને નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. રાગિની એમએમએસ ૨ના પોસ્ટર થકી ઇન્ટરનેટ પર ધમાલ મચાવનારી કરિશ્માએ હાલમાં કહ્યું હતું કે મને બોલ્ડ સિન આપવામાં જરાપણ સંકોચ નથી. ટોપલેસ સિન પણ હું આપી શકુ છું.
કરિશ્માએ આ શો ઉપરાંત એક અન્ય શો પણ કર્યો હતો પરિત્ર રિશ્તા અને સાથે જ આ જ વર્ષે રિલીઝ થયેલ ફિલ્મ પ્યાર કા પંચનાનામાં પણ તેણે કામ કર્યું છે. વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....