✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ હોટ અભિનેત્રી બનશે ટીવીની નવી 'નાગિન', પહેલાં કરાવી ચૂકી છે ન્યુડ ફોટોશૂટ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Jan 2018 11:20 AM (IST)
1

2

3

4

કરિશ્મા તન્ના સાથે શૉમાં ચંદ્ર નંદિની ફેમ રજત ટૉક્સ લીડ રૉલમાં હશે. નાગિનના ભાગમાં રજતે નોળિયાના પાત્રને ન્યાય આપ્યો હતો.

5

બિગ બૉસની પૂર્વ સ્પર્ધક કરિશ્મા તન્ન એકતા કપૂરના શૉ નાગિન થ્રીમાં મૌની રોયની જગ્યા લેવાની છે. શૉમાં કરિશ્મા તન્ન સાથે સુરભી જ્યોતિ અને અનિતા હસંદાની મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ શૉમાં ત્રણ નાગિન જોવા મળશે અને એકબીજાની સહાય કરતી દેખાશે.

6

નવી દિલ્હીઃ હવે એકતા કપૂરની નવી નાગિનના રૂપમાં કરિશ્મા તન્ના દેખાશે. નિર્માતા એકતા કપૂરના સુપરનેચરલ શૉ નાગિન થ્રીન લીડ એક્ટ્રેસ માટે અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યાં હતા, જેનો હવે અંત આવી ગયો છે. અભિનેત્રી મૌની રોયે શૉમાં ફરી એકવાર નાગિન બનવાની ના પાડી દેતા, સુરભી જ્યોતિ, સંજીદા શેખ, ક્રિસ્ટલ ડિસોઝા જેવ નામો ચર્ચામાં આવ્યા હતાં.

  • હોમ
  • મનોરંજન
  • આ હોટ અભિનેત્રી બનશે ટીવીની નવી 'નાગિન', પહેલાં કરાવી ચૂકી છે ન્યુડ ફોટોશૂટ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.