✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કરીના કપૂર સાથે Flirt કરવું આ એક્ટરને પડ્યું મોંઘુ, ટ્વિટર યૂઝર્સ ભડક્યા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Mar 2018 02:39 PM (IST)
1

કેટલાકે કાર્તિક-કરીનાની કેમિસ્ટ્રીને પસંદ કરી હતી તો કેટલાકને કાર્તિકનો આ અંદાજ પસંદ નહોતો આવ્યો. એક ટ્વિટર યુઝરે લખ્યું, ‘એ પહેલાથી જ પટૌડીની રાણી છે, સૈફને ખબર પડશે તો માર પડશે.’ એક અન્ય યુઝરે લખ્યું કે, ‘તૈમુરની મમ્મીને રાણી બનાવતા શર્મ નથી આવતી.’

2

વિડીયોમાં કાર્તિક આર્યન ફિલ્મ ‘તુમ્હારી સુલુ’નાં ગીત ‘બન જા તુ મેરી રાની’નાં ગીત પર લિંપસિક કરતો જોવા મળ્યો હતો. તો કરીના કાર્તિકનો આ અંદાજ જોઇને શરમાઇ રહી છે.

3

સિંગાપુરમાં થયેલ આ ઈવેન્ટની અનેક તસવીર અને વીડિયો સામે આવ્યા, જેમાં બન્નેની કેમિસ્ટ્રી સારી લાગતી હતી. બીજી બાજુ કાર્તિકે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે કરીનાની સાથે રોમાન્ટિક થતો જોવા મળી રહ્યો છે. કેટલાક ટ્વિટર યુઝર્સને કાર્તિક આર્યનનો આ ફ્લર્ટિંગ અંદાજ પસંદ આવ્યો તો કેટલાક લોકોએ તેને ટ્રોલ પણ કર્યો હતો.

4

નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન હાલમાં ફિલ્મ સોનૂ કે ટીટૂ કી સ્વીની સફળતાને એન્જોય કરીરહ્યો છે. 100 કરોડથી વધારેનો બિઝનેસ કરી ચૂકલે આ ફિલ્મે કાર્તિક આયર્નને બી ટાઉનથી એ લિસ્ટ એક્ટરની કેટેગરીમાં મૂકી દીધો છે. હાલમાં જ કાર્તિક જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાનો શો સ્ટોપર બન્યો અને તેણે કરીના કપૂર ખાનની સાથે રેમ્પ વોક કર્યું.

  • હોમ
  • મનોરંજન
  • કરીના કપૂર સાથે Flirt કરવું આ એક્ટરને પડ્યું મોંઘુ, ટ્વિટર યૂઝર્સ ભડક્યા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.