✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કૃષ્ણા અભિષેેકની પત્નીએ પોસ્ટ કર્યો બિકીનીમાં ફોટો, લખ્યું-'હોય તો બતાવો'

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Feb 2017 10:37 AM (IST)
1

2

3

4

5

નોંધનીય છે કે ક્રિષ્ના અભિષેક અને એક્ટ્રેસ કાશ્મીરા શાહની લવ સ્ટોરી 2005માં શરૂ થઇ હતી. 2007માં કાશ્મીરાએ પોતાના પ્રથમ પતિ બ્રેડ લિસ્ટરમેનને છૂટાછેડા આપ્યાં બાદમાં 2013માં ક્રિષ્ના અને કાશ્મીરાએ લગ્ન કરી લીધા હતા.

6

કાશ્મીરા સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરવા માટે જાણીતી છે. તેણે અન્ય એક હોટ તસવીર નીચે લખ્યું હતું કે, આજે મારો બિકીની ડે છે. જ્યારે અન્ય એક તસવીર નીચે લખ્યું કે, જો તમારી પાસે છે... તો તેને દેખાડો.

7

મુંબઇઃ કોમેડિયન ક્રિષ્ના અભિષેકની પત્ની કાશ્મીરા શાહે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોટ તસવીરો પોસ્ટ કરી ચર્ચા જગાવી છે. કાશ્મીરાએ પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરીને લખ્યું હતું કે હેપ્પી પોસ્ટ વેલેન્ટાઇન.

  • હોમ
  • મનોરંજન
  • કૃષ્ણા અભિષેેકની પત્નીએ પોસ્ટ કર્યો બિકીનીમાં ફોટો, લખ્યું-'હોય તો બતાવો'
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.