મુંબઈ: કેટરિના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ બાર બાર દેખો રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મના મ્યુઝિક તો પહેલા જ હિટ થઈ ચૂક્યુ હતું. જેમાં પાર્ટી સોંગ કાલા ચશ્માએ છૂમ મચાવી દીધી છે.


આ પાર્ટી સોંગનું આરતી વર્ઝન સિદ્ધાર્થ મલ્હોત્રાએ ઈંસ્ટાગ્રામ પર શેર કર્યુ છે.