આ વીડિયોમાં શાહરૂખ હાલ જે ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે, તેના આસિસ્ટંટ ડાયરેક્ટર જુરિઆન ડચ છે. જેની પાસેથી શાહરૂખ કાઉંટડાઉન શીખી રહ્યો છે. પછી તેને ‘કચ્ચા પાપડ, પક્કા પાપડ’ બોલતા શીખવાડે છે.
ઉલ્લેખનીય છે કે હાલ બોલીવુડના બાદશાહ શાહરૂખ ડાયરેક્ટર ઈમ્તિયાઝ અલીની આવનારી ફિલ્મ ધી રિંગ માટે એમ્સ્ટેરડેમમાં શૂટિંગ કરી રહ્યો છે.