✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ એક્ટ્રેસે ઈંસ્ટા પર શેર કરી શર્ટલેસ સલમાન સાથેની તસવીર, Pics Inside!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 May 2017 04:33 PM (IST)
1

સ્ટાર્સના ફેંસને હવે તેમના ફેવરીટ સ્ટાર્સની અપડેટ સોશિયલ મીડિયા પરથી મળતી રહે છે. એવામાં સલમાનની એક તસવીર ફેંસ માટે સરપ્રાઈઝ હોય શકે છે.

2

આ વાત અહીં પૂરી નથી આ પછી કેટરિનાએ પોતાના ઈંસ્ટા અકાઉંટ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે બંને ઘણા નજીક બેઠા છે. અને તેને કોઈ કેપ્શન આપવામાં આવ્યું નથી. આ તસવીરમાં બંને સ્વિમીંગ પૂલ પાસે બેઠા છે. સલમાને બ્લેક શોર્ટ્સ પહેર્યુ છે.

3

સલમાન ખાન અને કેટરિના કૈફના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર જે થઈ રહ્યું છે તે ફેંસને આશ્ચર્યમાં મૂકે એવું છે. લાંબા સમય સુધી એક-બીજાથી દૂર રહેતા કેટ-સલમાન ફરી નજીક આવતા હોય તેમ લાગે છે. થોડા દિવસો પહેલા સલમાને પોતાના ઈંસ્ટા અકાઉંટમાં કેટની એક તસવીર શેર કરી હતી. જેમાં લખ્યું હતું કે તે ટ્યુબલાઈટ છે કેમકે તેને હમણા જ ખબર પડી કે ટાઈગર કી ટાઈગરેસ એક ઠગ છે. આ વાતને બંનેની આવનારી ફિલ્મ ટાઈગર ઝિંદા હૈ અને ટ્યુબલાઈટના પ્રમોશન સાથે જોડીને જોઈ શકાય છે.

  • હોમ
  • મનોરંજન
  • આ એક્ટ્રેસે ઈંસ્ટા પર શેર કરી શર્ટલેસ સલમાન સાથેની તસવીર, Pics Inside!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.