✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Photo: મોડી રાતે વિક્કી કૌશલ સાથે સ્પૉટ થઈ કેટરીના કૈફ, ખાસ તસવીરો આવી સામે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Jan 2020 04:30 PM (IST)
1

એવામાં બન્ને એકબીજાની ક્લોઝ થઈ રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. (તસવીરો-માનવ મંગલાની)

2

છેલ્લા લાંબા સમયથી કેટરીના કૈફ સિંગલ છે અને વિક્કી કૌશલનું પણ હાલમાં જ બ્રેકઅપ થયું છે.

3

વિક્કી કૌશલ પ્લેક આઉટફિટમાં ખૂબજ ડેશિંગ લાગી રહ્યો છે.

4

જો કે બન્ને સ્ટાર્સ પેપરાજીના કેમેરાથી બચતા નજર આવ્યા હતા.

5

કેટરીના અને વિક્કી ઘણીવાર સાથે નજર આવી ચુક્યા છે. મંગળવારે રાતે પણ બન્નેને સાથે સ્પૉટ કરવામાં આવ્યા હતા. જેની તસવીરો સામે આવી છે.

6

બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ હાલમાં એક્ટર વિક્કી કૌશલ સાથે ઘણીવાર સ્પોટ કરવામાં આવી રહી છે. આ બન્ને વચ્ચે મિત્રતા વધી રહી છે.

  • હોમ
  • મનોરંજન
  • બોલિવૂડ
  • Photo: મોડી રાતે વિક્કી કૌશલ સાથે સ્પૉટ થઈ કેટરીના કૈફ, ખાસ તસવીરો આવી સામે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.