ફોટોશૂટ માટે માલદીવ પહોંચી કેટ, શેર કરી Hot તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Nov 2016 02:24 PM (IST)
1
આવનારી ફિલ્મ 'જગ્ગા જાસૂસ'ના સેટ પર કેટરિના
2
ફેસબુક પર કેટે શેર કરેલી તસવીર
3
કેટરીના કૈફ માસદીવ ફોટોશૂટ માટે પહોંચી છે. અને એન્જોય કરી રહી છે. અહીં કેટરીના છેલ્લા ઘણા દિવસોથી છે અને તેની સાથે ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની તસવીર પણ છે.
4
5
નવી દિલ્લી: જ્યાં દિપીકા પાદુકોણ, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા, શ્રદ્ધા કપૂર અને ઐશ્વર્યા રાય સહિત ઘણી અભિનેત્રીઓ અંબાણીની પાર્ટી એંજોય કરતી જોવા મળી જ્યારે કેટ રજા માણવા માટે માલદીવ પહોંચી છે.