'બાહુબલી' પ્રભાસ હવે સલમાનની આ એક્સ-ગર્લફ્રેન્ડ સાથે કરશે રોમાન્સ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 May 2017 12:22 PM (IST)
1
2
બાહુબલી પછી પ્રભાસની કોઈ ફિલ્મ પર લોકોની નજર હોય તો તે છે ‘સાહો’. જેનું ટીઝર હાલ રીલિઝ થયું છે. અહેવાલો છે કે આ ફિલ્મમાં પ્રભાસ સાથે બોલીવુડ એક્ટ્રેસ કેટરિના કૈફ રોમાંસ કરતી દેખાશે.
3
પ્રભાસે આ ફિલ્મને પાંચ વર્ષ આપ્યા છે અને હવે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ છે એટલે પ્રભાસ બીજા પ્રોજેક્ટમાં કામ કરવા માગે છે.
4
હાલ તો બોક્સ ઓફિસ પર જે ફિલ્મનો દબદબો જોવા મળે છે તે માત્ર ‘બાહુબલી-2’ છે. ‘બાહુબલી-2’ની રીલિઝના 15 દિવસ બાદ ‘સરકાર-3’ અને ‘મેરી પ્યારી બિંદુ’ રીલિઝ થઈ છે પણ કોઈ પ્રભાસના જાદુને મ્હાત આપી શક્યું નથી.
= 4">