કેટરિના કૈફને અપાયો સ્મિતા પાટિલ અવોર્ડ, તસવીરોમાં જુઓ અંદાજ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Sep 2016 02:49 PM (IST)
1
2
3
આ કાર્યક્રમમાં જૂહી ચાવલા અને પૂનમ ધિલ્લોન પણ ઉપસ્થિત રહ્યા હતા
4
5
6
7
8
9
10
મુંબઈમાં આયોજિત આ સમારોહમાં કેંદ્રીય મંત્રી
11
આ પહેલા આ અવોર્ડ તન્વી આઝમી, શ્રીદેવી, મનિષા કોઈરાલા, ઉર્મિલા માતોંડકર, તબ્બૂ, વિદ્યા બાલન, ઐશ્વર્યા રાય બચ્ચન, કરિના કપૂર ખાન, દીપિકા પદુકોણ અને પ્રિયંકા ચોપરાને મળી ચૂક્યો છે.
12
આ ફંકશનમાં કેટ ગ્રીન કલરના આઉટ ફીટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
13
કેટરિના કૈફને હિંદી સિનેમામાં તેના અસાધારણ યોગદાન માટે સ્મિતા પાટીલ પુરસ્કારથી સન્માનવામાં આવી હતી.