✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કપિલ દેવની બાયોપિકમાં આ હોટ હિરોહીન બનશે કપિલની વાઇફ!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Oct 2017 11:54 AM (IST)
1

બીજી તરફ કેટરિના આગામી સમયમાં સલમાન ખાનની સાથે ‘ટાઇગર જિંદા હૈ’માં જ્યારે શાહરૂખની સાથે આનંદ એલ. રાયની ફિલ્મમાં જોવા મળશે.

2

રણવીર અત્યારે સંજય લીલા ભણસા‌ળીની ફિલ્મ ‘પદ્માવતી’ના શૂટિંગમાં બિઝી છે. જેમાં તેની સાથે દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂર પણ છે.

3

આ સ્પોર્ટ્સ બાયોપિકને કબીર ખાન ડિરેક્ટ કરવા જઈ રહ્યા છે અને કેટરિના કબીરની ફેવરિટ છે. કબીરે કેટરિનાને લઈને ત્રણ ફિલ્મ્સ- ‘ન્યૂ યોર્ક’, ‘એક થા ટાઇગર’ અને ‘ફેન્ટમ’ બનાવી છે. જો કેટરિના આ ફિલ્મ સાઇન કરશે તો રણવીરના અપોઝિટમાં આ તેની પહેલી ફિલ્મ રહેશે. આ ફિલ્મ 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ઇન્ડિયાની ઐતિહાસિક જીત પર આધારિત છે.

4

મુંબઈ: આ બ્યૂટિફુલ એક્ટ્રેસ 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ઇન્ડિયાની ઐતિહાસિક જીત પર બની રહેલી ફિલ્મના ડિરેક્ટર કબીર ખાનની ફેવરિટ છે. અપકમિંગ સ્પોર્ટ્સ બાયોપિક ‘‘83’માં રણવીર સિંઘ લેજન્ડરી ક્રિકેટર કપિલ દેવ તરીકે જોવા મળશે. જેની જાહેરાત થતાં જ એક્સાઇટમેન્ટ છવાઈ ગયું હતું. હવે આ એક્સાઇટમેન્ટ શમવાની તૈયારી હતી ત્યાં જ કહેવામાં આવી રહ્યું છે કે, કેટરિના કૈફ આ ફિલ્મમાં કપિલની વાઇફ રોમી દેવના રોલમાં જોવા મળશે.

  • હોમ
  • મનોરંજન
  • કપિલ દેવની બાયોપિકમાં આ હોટ હિરોહીન બનશે કપિલની વાઇફ!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.