✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IPLની ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે આ હોટ એક્ટ્રેસ, 10 મિનિટ માટે મળશે તગડી ફી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 May 2018 02:06 PM (IST)
1

તમને જણાવીએ કે, કૈટરીના કૈફ પ્રથમ વખત આઈપીએલમાં પરફોર્મ નથી કરી રહી. આ પહેલા પણ તેણે 2016માં આઈપીઓલની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કર્યું હતું.

2

મીડિયા અહેવાલ અનુસાર કેટરીના કૈફ આઈપીએલની ક્લોઝિંગ સેરેમનીમાં 10 મિનિટનું પરફોર્મન્સ આપશે. તેના માટે તે આજકાલ રિહર્સલ પણ કરી રહી છે. કહેવાય છે કે, કેટરીના ટાઈગર ઝિંદા હૈના સ્વેગ સે કરેંગે સ્વાગત ગીત પર પરફોર્મન્સ કરશે.

3

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ એક વખત ફરી આઈપીએલના સ્ટોજ પર ફેન્સનું દિલ જીવતા આવી રહી છે. તે આઈપીએલની ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે. કહેવાય છે કે, કેટરીના કૈફે આઈપીએલની ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરવા માટે તગડી ફી લીધી છે. નોંધનીય છે કે આપીએલની ફાઈનલ 27 મેના રોજ રમવામાં આવશે.

  • હોમ
  • મનોરંજન
  • IPLની ક્લોઝિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે આ હોટ એક્ટ્રેસ, 10 મિનિટ માટે મળશે તગડી ફી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.