✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PICS: પરફેક્ટ બિકીની બોડી માટે કેટરિનાએ ઉતાર્યુ સાત કિલો વજન, જાણો કઈ રીતે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Sep 2016 11:47 AM (IST)
1

2

3

આ ફિલ્મનું એક ગીત સો આસમાનો કો રીલિઝ થયું તેમાં કેટરિનાના બિકીની અવતારની ચર્ચા થઈ રહી છે.

4

સૂત્રોના જણાવ્યા મુજબ કેટરિના આ ફિલ્મ માટે જે મહેનત કરી છે તેટલી કોઈ ફિલ્મ માટે નથી કરી.

5

આ ગીતમાં કેટરિનાનો લૂક લોકો પસંદ કરી રહ્યા છે. પણ આ પરફેક્ટ બિકીની બોડી માટે કેટરિનાએ ઘણી મહેનત કરી છે.

6

7

'બાર બાર દેખો' નવ સપ્ટેમ્બરના રોજ રીલિઝ થશે

8

9

નવી દિલ્લી: બાર બાર દેખોનું ટ્રેલર રીલિઝ થયા પછી આ ફિલ્મ ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મમાં કેટરિના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળે છે.

10

કેટરિનાએ આ પાત્ર માટે સાત કિલો વજન ઉતાર્યુ છે.

11

12

યોગાના સેશન અને જિમ વર્કઆઉટ દ્વારા કેટરિનાએ આ કરી બતાવ્યું છે.

  • હોમ
  • મનોરંજન
  • PICS: પરફેક્ટ બિકીની બોડી માટે કેટરિનાએ ઉતાર્યુ સાત કિલો વજન, જાણો કઈ રીતે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.