✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

19 વર્ષના યુવકને જાહેરમાં KISS કરીને વિવાદમાં ફસાઈ આ ગાયક, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Mar 2018 07:17 AM (IST)
1

જ્યારે ફરીથી બેંજામિન કિસ કરવા આગળ આવ્યો તો કેટીએ મોઢું ફેરવી બેંજામિનના હોઠ પર કિસ કરી લીધી. ઓડિશન આપ્યા બાદ બેંજામિનનું સિલેક્શન થયું ન હતું કેમ કે તેનું સિંગંગ સારું ન હતું.

2

બેંજામિને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તે પોતાની પહેલી કિસને સ્પેશિયલ બનાવવા માંગતો હતો. સોશિયલ મીડિયા પર લોકો લખી રહ્યા છે કે જો કેટીની જગ્યાએ મેલ જજ અને ફીમેલ કંટેસ્ટેટ હોત તો શું થયું હોત. હાલમાં આ વીડિયો વાઈરલ થયો છે.

3

બેંજામિન ના પાડી રહ્યો હતો પરંતુ કેટી માની નહી. બેંજામિનને નજીક બોલાવી ગાલ પર કિસ કરવા માટે કહ્યું તો તેણે કિસ કરી. પરંતુ કેટીએ કહ્યું કે કિસનો અવાજ નથી આવ્યો અને ફરીથી ગાલ આગળ કર્યો.

4

‘અમેરિકન આઈડલ’ના ઓડિશન ચાલી રહ્યા છે અને 19 વર્ષીય બેંજામિન ગ્લેઝ પરફોર્મ કરવા માટે આવ્યો હતો. તે પોતાની વાત શેર કરી રહ્યો હતો તેણે જણાવ્યું કે તે એક કેશિયર છે. જ્યારે છોકરીઓની વાત નીકળી તો બેંજામિને જણાવ્યું કે તે આજ સુધી ક્યારેય કોઈ રિલેશનશિપમાં રહ્યો નથી અને કોઈ છોકરીને કિસ પણ કરી નથી. વર્લ્ડ ફેમસ સિંગર કેટી પેરી પણ આ શોની જજ છે. કેટીએ બેંજામિનની વાત સાંભળીને નજીક બોલાવ્યો.

5

લંડનઃ ટીવી શો અમેરિકન આઈડલમાં સિંગર કેટી પેરીએ એક 19 વર્ષના યુવકને કિસ કરીને વિવાદ ઉભો કર્યો છે. થયું એવું કે બેન્જામિન નામનો યુવકો શોમાં ઓડિશન માટે આવ્યો હતો. તેના પરફોર્મન્સ બાદ જજને તેને પૂછ્યું શું કોઈ યુવતીને કિસ કરી છે. તો બેન્જામિને ના પાડી.

  • હોમ
  • મનોરંજન
  • 19 વર્ષના યુવકને જાહેરમાં KISS કરીને વિવાદમાં ફસાઈ આ ગાયક, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.