ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન: સેમીફાઈનલમાં પહોંચી પીવી સિંધુ
નવી દિલ્લી: ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ શારદાર પ્રદર્શન કરી ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની સેમીફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સિંધુએ જાપાનની નોજોમી ઓકુહારાને હરાવી અંતિમ ચારમાં જગ્યા બનાવી લીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિંધુએ હરિફ ખેલાડીને 20-22, 2-18 અને 21-18થી હરાવી હતી. આ જીત સાથે સિંધુએ ખિતાબ જીતવાની આશા જગાવી છે. અત્યાર સુધી કોઈ પણ ભારતીય મહિલા ખેલાડી આવું કારનામું કરી શકી નથી.
વિશ્વની ત્રીજા ક્રમાંકની બેટમિન્ટન ખેલાડી સિંધુએ જિંદાપોલને એક કલાક અને 6 મિનિટ સુધી ચાલેલી મેચમાં 21-13, 13-21, 21-19થી હરાવી હતી. સિંધુએ પહેલી ગેમમાં સરળતાથી જીત હાંસલ કરી હતી પણ બીજી ગેમમાં તે જિંદાપોલ સામે કમજોર પડી ગઈ હતી, ત્રીજી ગેમ બન્ને બચ્ચે 26 મિનિટ સુધી ચાલી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -