✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટોયલેટની ઉપર લાગી KBCની એડવર્ટાઈઝ 'કબ તક રોકોગે', તસવીર વાયરલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Sep 2018 10:34 AM (IST)
1

વધારે શેર થવાને કારણે એ જાણી નથી શકાયું કે આ તસવીર ક્યાં ક્લિક કરવામાં આવી છે. પરંતુ ફેન્સને કેબીસીને બહાને સોશિયલ મીડિયા પર મજા લેવાનું બહાનું જરૂર મળી ગયું છે.

2

શો માટે આ વખત પસંદ કરવામાં આવેલી થીમ ‘કબ તક રોકોગે’નો અર્થ છે કે જે વ્યક્તિની અંદર ટેલેન્ટ છે તેને ખુદની મહત્વકાંક્ષાઓને રોકવી ન જોઈએ, પરંતુ જ્યારે આ જ પોસ્ટરને ટોયલેટની ઉપર લગાવવામાં આવ્યું તો તેનો મતલબ પૂરી રીતે બદલાઈ ગયો. સોશિયલ મીડિયા પર જ્યારે કોઈએ આ તસવીર શેર કરી તો લોકોએ તેના પર ખૂબ મજા લીધી અને ખૂબ શેર કરી રહ્યા છે.

3

નવી દિલ્હીઃ ‘કબ તક રોકોગે?’ આ નાના પડદાના સૌથી જાણીતા રિયાલિટી ક્વિઝ શો કોન બનેગા કરોડપતિની આ વખતની થીમ છે. સોના પ્રીમિયરમાં જ હોસ્ટ અમિતાભ બચ્ચન દ્વારા લખાયેલી એક કવિતા દર્શકોને સંભળાવી. શોની એડવર્ટાઈઝ પણ આ થીમની સાથે જ કરવામાં આવી રહી છે. અનેક જગ્યાએ અમિતાભ બચ્ચનના પોસ્ટર લગાવવામાં આવ્યા છે જેના પર આ લાઈન લખવામાં આવી છે. જોકે આ ઘટના ફની ત્યારે બની ગઈ જ્યારે આ સોનું એક પોસ્ટર સુલભ શૌચાલયની ઉપર લગાવવામાં આવ્યું. પોસ્ટરની લોકેશન અલગ હોવાને કારણે વાતનો અર્થ જ બદલાઈ ગયો હતો.

  • હોમ
  • મનોરંજન
  • ટોયલેટની ઉપર લાગી KBCની એડવર્ટાઈઝ 'કબ તક રોકોગે', તસવીર વાયરલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.