આ એક્ટ્રેસે ડ્રગ્સનાં નશામાં કર્યા લગ્ન અને બની ગઈ સેક્સ ટેપ
બીજી વખત જ્યારે કિમે ડ્રગ્સ લીધુ અને જ્યારે તેને હોશ આવ્યો તો તેને માલુમ થયુ કે તેની સેક્સ ટેપ બની ચુકી છે. અમેરિકન રેપર રે જેની સાથે તેની સેક્સ ટેપ પોર્ન સાઇટ પર વાઇરલ થઇ ગઇ છે. હવે કિમ કાર્દીશિયને જણાવ્યું કે, આ ઘટના બાદ ડ્રગ્સથી દૂર રહી હતી. અને તેને ખુશી છે કે તેને તેની લત ન લાગી. હવે કિમનું કહેવું છે કે, બાકી લોકોમાં તે ડ્રગ્સનો દુષ્પ્રભાવથી અવગત કરવા ઇચ્છે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશોમાં કિમ જણાવે છે કે તે એક્સટેસી નામનું ડ્રગ લઇ ચુકી છે. પહેલી વખત જ્યારે તેને ડ્રગ્સ લીધુ તો તેણે જોયુ કે તે હોશમાં આવી ત્યારે તેનાં લગ્ન થઇ ગયા હતાં. જોકે તેણે નામ ન લીધુ કે તેણે કોની સાથે આ ડ્રગ્સ લીધુ હતું. પણ સૌ કોઇ જાણે છે કે તેને વર્ષ 2011માં બાસ્કેટબોલ ખિલાડી ક્રિસ હમ્ફ્રિસ સાથે લગ્ન કર્યા હતા.
કિમે ત્રણ લગ્ન કર્યા છે. વર્ષ 2011માં તેને બાસ્કેટબોલ ખિલાડી ક્રિસ હમ્ફ્રિસ સાથે લગ્ન કર્યા હતા જે માત્ર 72 દિવસ ટક્યા હતાં. આ તેનો સૌથી નાનો લગ્ન સમય રહ્યો હતો. કિમ કાર્દિશિયનને દુનિયાની સૌથી સેક્સી મહિલામાં એક માનવામાં આવે છે. 'keeping up with kardashians' નામનાં રિઆલિટી શોનાં એક એપિસોડમાં કિમ તેની બહેનો સાથે વાત કરે છે.
ન્યૂયોર્કઃ અમેરિકન ટેલીવિઝન સ્ટાર કિમ કર્દાશિયન અનુસાર તેણે એક્સટસી નામનું ડ્રગ્સનો ઉપોયગ જાતીય આનંદ મેળવવા માટે કર્યો હતો. કર્દાશિયન અનુસાર વર્ષ 2000માં લગ્ન દરમિયાન તેણે ડ્રગ્સ લીધું હતું. ત્યાર બાદ તેણે એક ટેપ બનાવવા દરમિયાન ફરી આ ડ્રગ્સનો ઉપયોગ કર્યો હતો. જોકે કિમે જણાવ્યું કે, હવે ફરીથી ડ્રગ્સનો ઉપયોગ કરવાનો તેનો કોઈ ઈરાદો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -