✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મુંબઈમાં ઓટો રિક્ષામાં મુસાફરી કરતી જોવા મળી આ હોટ એક્ટ્રેસ, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Sep 2019 06:29 PM (IST)
1

મુંબઈ: બોલીવૂડની એવરગ્રીન ફિલ્મ મોહબ્બતેમાં જોવા મળેલી એક્ટ્રેસ કિમ શર્મા સતત ચર્ચામાં રહે છે. કિમ પોતાની લવ લાઈફને લઈને અથવા તો પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે.

2

એક્ટ્રેસ કિમ શર્મા ક્રિકેટર યુવરાજ સિંહને પણ ડેટ કરી ચુકી છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)

3

કિમ શર્મા અભિનેતા હર્ષવર્ધન રાણે સાથે રિલેશનશિપમાં હતી. આ બંને સ્ટાર્સ એકબીજા સાથે જોવા મળતા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી તેમનું બ્રેકઅપ થયું છે. હવે છેલ્લા ઘણા સમયથી કિમ એકલી જોવા મળે છે.

4

ફરી એક વખત કિમ ચર્ચામાં છે પરંતુ આ વખતે એક્ટ્રેસ પોતાની બોલ્ડ તસવીરોના કારણે નહી પરંતુ ઓટો રિક્ષામાં મુસાફરી કરી તેના કારણે ચર્ચામાં છે.

5

મુંબઈમાં કિમ ઓટો રિક્ષાની સવારી કરી રહી હતી ત્યારે તે કેમેરામાં કેદ થઈ હતી. આ દરમિયાન તે સફેદ કલરના ટોપ અને પિંક મિની સ્કર્ટમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

  • હોમ
  • મનોરંજન
  • મુંબઈમાં ઓટો રિક્ષામાં મુસાફરી કરતી જોવા મળી આ હોટ એક્ટ્રેસ, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.