✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

થાઈલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે આ હોટ એક્ટ્રેસ, શેર કર્યા બોલ્ડ PICS,જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Jan 2019 05:41 PM (IST)
1

ઉલ્લેખનીય છે કે કિમ શર્માએ બોલીવૂડની ઘણી ફિલમોમાં અભિનય કયો છે. જેમાં મોહબ્બતે, તુમ સે અચ્છા કૌન હૈ અને ટોમ ડિક એંડ હૈરી જેવી ફિલ્મો સામેલ છે.

2

કિમે આ તસવીર શેર કરતા લખ્યું, દુનિયા વિશે સૌથી સેક્સી વસ્તુ એ છે કે તમારે ખૂબ જ સ્માર્ટ અને દરિયાદિલ હોવું જોઈએ. બાકી તમામ વસ્તુઓ બેકાર છે. લોકો તમને બેકાર વસ્તુઓ વેંચવાની કોશિશ કરશે એટલે તમે સારૂ ફિલ ન કરો. તમે ન ખરીદો. જીવનમાં સ્માર્ટ બનો. જન્મદિવસ પર પ્રેમ આપવા માટે આભાર.

3

મુંબઈ: થાઈલેન્ડમાં પોતાના બોયફ્રેન્ડ હર્ષવર્ધન સાથે બોલીવૂડની હોટ એક્ટ્રેસ કિમ શર્મા વેકેશન એન્જોય કરી રહી છે. કિમ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના આશરે 2.89 લાખ ફોલોઅર્સ છે. કિમ પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

4

કિમ શર્માએ હાલમાં જ એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં કિમ વ્હાઈટ બિકીનીમાં જોવા મળી રહી છે. કિમની આ તસવીરને લાખો લાઈક્સ મળી ચુક્યા છે. કિમનો બીચ પર આ હોટ અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.

  • હોમ
  • મનોરંજન
  • થાઈલેન્ડમાં વેકેશન એન્જોય કરી રહી છે આ હોટ એક્ટ્રેસ, શેર કર્યા બોલ્ડ PICS,જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.