પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે, કેકને માયામીની ડિવાઈન ડેવિકેસીઝ કેક્સે બનાવી છે. જેનો ઓર્ડર નિક જોનાસે આપ્યો હતો. કેક રેડ અને ગોલ્ડ કલરમાં બનાવવાનો આઈડિયા નિકે જ આપ્યો હતો. કેકને ફાઇનલ ટચ આપવા માટે આશરે 24 કલાક લાગ્યા હતા.
પાંચ લેયર વાળી ચોકલેટ અને વેનિલા કેક આશરે 3,50,000 રૂપિયા (5000 અમેરિકન ડોલર)માં બની હતી. આટલા રૂપિયામાં ત્રણ આઈફોન એક્સએસ મેક્સ આવી શકે છે.
પ્રિયંકા ચોપડાને બર્થ ડે પર પતિ નિક જોનાસની આ ગિફ્ટ ખૂબ પસંદ આવી હતી.
વિરાટ કોહલીએ રોહિત શર્મા સાથે વિવાદને લઈ શું આપ્યું મોટું નિવેદન ? જાણો વિગતે
વોડાફોન આઈડિયાનો શેર પછડાયો ઉંધા માથે, જાણો ભાવમાં કેટલા ટકાનો કડાકો બોલ્યો
ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ સંજય બાંગરની જગ્યા લઈ શકે છે આ પૂર્વ ક્રિકેટર, જાણો વિગત