✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

250 કરોડ રૂપિયાની માલિક હતી શ્રીદેવી, થોડા સમય પહેલાં જ ખરીદી હતી આ લક્ઝરી કાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Feb 2018 03:53 PM (IST)
1

મુંબઈઃ પદ્મશ્રીથી નવાજવામાં આવેલી બોલીવુડ એક્ટ્રેસ શ્રીદેવીનું આજે વહેલી સવારે દુબઈમાં હાર્ટ અટેકના કારણે અવસાન થયું છે. શ્રીદેવી તેની પાછળ આશરે 250 કરોડ રૂપિયાની સંપત્તિ છોડતી ગઈ છે.

2

જાન્યુઆરી 2018માં શ્રીદેવીની નેટવર્થ 247 કરોડ રૂપિયા હતી. એક રિપોર્ટ પ્રમાણે છેલ્લા થોડા વર્ષોથી શ્રીદેવીની નેટવર્થમાં વાર્ષિક 24 ટકા વૃદ્ધિ થતી હતી. 2011 બાદ ફિલ્મોમાં પરત ફર્યા બાદ તેની વાર્ષિક કમાણી 13 કરોડ રૂપિયા હતી.

3

4

5

શ્રીદેવીને ગાડીઓને ખૂબ ઓછો શોખ હતો. તેણે ક્યારેય નાની કાર ખરીદી નહોતી. શ્રીદેવી પાસે કુલ 7 કાર છે. જેની કિંમત 9 કરોડ રૂપિયા છે. આ કારમાં ઓડી અને ફોર્ડ પણ છે.

6

શ્રીદેવીએ તેની કમાણીમાંથી ત્રણ મકાન ખરીદ્યા હતા. જેની માર્કેટ વેલ્યુ આજની તારીખમાં 62 કરોડ રૂપિયાથી વધારે છે.

7

શ્રીદેવી લક્સ અને તનિષ્કની બ્રાન્ડ એમ્બેસેડર પણ હતી, જેનાથી સારી કમાણી થતી હતી.

8

દેશની પ્રથમ મહિલા સુપર સ્ટાર કહેવાતી શ્રીદેવીએ થોડા સમય પહેલાં જ 2 કરોડ રૂપિયાની બેંટલે લક્ઝરી કાર ખરીદી હતી.

9

આ સંપત્તિમાં તેના પતિ બોની કપૂરનો કોઈ હિસ્સો નથી. જો તેના પતિની સંપત્તિને પણ આમાં ઉમેરી દેવામાં આવે તો આંકડો 500 કરોડને પાર કરી જાય તેમ છે.

  • હોમ
  • મનોરંજન
  • 250 કરોડ રૂપિયાની માલિક હતી શ્રીદેવી, થોડા સમય પહેલાં જ ખરીદી હતી આ લક્ઝરી કાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.