✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દીપિકા-રણવીરનું મુંબઈ સહિત આ શહેરમાં યોજાશે રિસેપ્શન, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Oct 2018 09:15 AM (IST)
1

દીપિકા અને રણવીરના લગ્નનું બીજું રિસેપ્શન મુંબઇની ગ્રાન્ડ હયાત હોટલમાં 30 નવેમ્બર કે 1 ડિસેમ્બરના રોજ યોજાશે.જેમાં બોલીવૂડ અને બિઝનેસ જગતની લગભગ ૩૦૦૦ હસ્તીઓ મહેમાન બનશે. મળેલી માહિતી મુજબ અત્યારથી જ મુંબઇના રિસેપ્શનની જોરદાર તૈયારી ચાલુ થઇ ગઇ છે.

2

દીપિકા-રણવીર પોતાના લગ્નની ઉજવણી બમણી રીતે કરવાના છે. આ યુગલના લગ્નના બે રિસેપ્શન થશે જેમાંનું એક બેંગલુરુ અને બીજું મુંબઇમાં હશે. દીપિકા પાદુકોણ અને રણવીર પોતાનું પ્રથમ રિસેપ્શન બેંગલુરુમાં રાખશે. જેમાં તેમના નજીકના પરિવારજનો આમંત્રિત હશે. આ રિસ્પેશન 28 કે 29 નવેમ્બરના રોજ યોજાશે. દીપિકાનો ઉછેર બેંગલુરુમાં થયો હોવાથી ત્યાંની સ્કુલ-કોલેજના તેના મિત્રો પણ આ પાર્ટીનો હિસ્સો બનશે.

3

મુંબઈઃ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે તેમના લગ્નની તારીખ જાહેર કરી દીધી છે. તેઓ 14 અને 15 નવેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાશે. અહેવાલ મુજબ તેઓ ઈટાલીમાં નહીં પણ મુંબઈમાં લગ્ન કરશે. તેઓ પોતાના આ પ્રસંગને યાદગાર કરવામાં કોઇ કસર છોડવા માંગતા નથી.

  • હોમ
  • મનોરંજન
  • દીપિકા-રણવીરનું મુંબઈ સહિત આ શહેરમાં યોજાશે રિસેપ્શન, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.