'તારક મહેતા......'ના જેઠાલાલની રીયલ વાઈફ દિશા વાકાણી નહીં પણ આ બ્યુટીફુલ વુમન છે. જાણો બંનેને છે કેટલાં સંતાન?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે દિલીપ જોશી બેકાર હતાં ત્યારે તેમને અચાનક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી શૉમાં લીડ રૉલ મળી ગયો અને તે રાતોરાત ફેમસ થઇ ગયા.
ટીવી શૉના કારણે લોકો દયા અને જેઠાલાલને પતી પત્ની સમજે છે પણ રિયલ લાઇફમાં જેઠાલાલની પત્ની દયા એટલે કે દિશા વાકાણીથી પણ બ્યૂટીફૂલ છે. જેઠાલાલની પત્નીનું નામ જયમાલા જોશી છે અને તેમને બે બાળકો છે - પુત્ર ઋત્વિક અને પુત્રી નિયતી. પત્ની જયમાલા ખુબ સુંદર છે.
દિલીપ જોશીનો જન્મ 26 1968માં ગુજરાતના પોરબંદર જિલ્લાના ગોસા ગામમાં થયો હતો, તે બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે.
નવી દિલ્હીઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી ફેમસ થયેલા જેઠાલાલ ચંપકલાલ ગડા ઉર્ફે દિલીપ જોશીની ટીવી પર શાનદાર કૉમેડીથી તો લોકો વાકેફ છે જ, પણ બહું ઓછા લોકો તેમના ફેમિલી વિશે જાણતા હશે. દિલીપ જોશીએ પોતાના અભિનયની શાનદાર કેરિયરની શરૂઆત ટીવી શૉથી નહીં પણ સલમાન ખાનની ફિલ્મ મેને પ્યાર કિયા થી કરી હતી. આજે તે લોકોન મોઢે માત્ર જેઠાલાલ નામથી જ ઓળખાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -