✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ રહી 'બાહુબલી' એક્ટર્સની ફી, જાણો કોને કેટલા રૂપિયા મળ્યા...

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 May 2017 08:04 AM (IST)
1

6. 'બાહુબલી' પ્રભાસને ફિલ્મમાં કામ કરવા માટે 25 કરોડ રૂપિયાની રકમ મળી છે.

2

5. બાહુબલીમાં ભલ્લાલ દેવની ભૂમિકા ભજવનાર રાણા દગ્ગુબાતીએ ફિલ્મમાં કામ કરવા માટે 15 કરોડ રૂપિયાની રકમ લીધી છે.

3

4. અવંતિકા (તમન્ના ભાટિયા)એ બાહુબલીમાં કામ કરવા માટે 5 કરોડ રૂપિયાની ફી લીધી છે.

4

3. અનુષ્કા શેટ્ટીએ એટલે કે દેવસાનેએ બાહુબલીમાં કામ કરવા માટે 5 કરોડ રૂપિયાની રકમ લીધી છે.

5

2. માહિષ્માતિ સામ્રાજ્યની રાજમાતા શિવગામી દેવી (રમ્યા કુષ્ણન)એ ફિલ્મમાં કામ કરવા માટે 2.5 કરોડ રૂપિયાની ફી લીધી છે.

6

1. કટપ્પાની ભૂમિકા ભજવનાર સત્યરાજને બાહુબલીમાં કામ કરવા માટે 2 કરોડ રૂપિયાની ફી લીધી છે.

7

બાહુબલી 2ની કમાણીએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. 1 હજાર કરડો રૂપિયાની કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. જણાવીએ ક, ડાયરેક્ટર એસએસ. રાજા મૌલીની આ ફિલ્મે વર્લ્ડવાઈડ એક હજાર કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી છે. બાહુબલીમાં કામ કરતાં કલાકાકોએ ફી પણ તગડી વસુલ કરી છે. વેબસાઇટ koimoiએ તમામ કલાકારોની ફી વિશે જણાવ્યું છે. આવો જાણીએ ફિલ્મમાં કામ કરતાં ક્યા કલાકારને કેટલા રૂપિયા મળ્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • આ રહી 'બાહુબલી' એક્ટર્સની ફી, જાણો કોને કેટલા રૂપિયા મળ્યા...
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.