✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘રંગીલા’ ગર્લના બર્થ ડે પર પતિએ આ રીતે કર્યું વિશ, જાણો શું કહ્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Feb 2018 07:33 PM (IST)
1

2

ઉર્મિલાની શ્રેષ્ઠ ફિલ્મોમાં માસૂમ (1983), રંગીલા (1995), ચમત્કાર (1992), જુદાઈ (1997), સત્યા (1998), ચાઇનાગેટ (1998), ખૂબસુરત (1999), લજ્જા (2001), પિંજર (2003)નો સમાવેશ થાય છે.

3

4

5

1980માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે જાકોલ ફિલ્મમાં કામ કરીને કરિયરની શરૂઆત કરનારી ઉર્મિલા છેલ્લે 2014માં મરાઠી ફિલ્મ અજૂબામાં નજરે પડી હતી.

6

ઉર્મિલાના બર્થ ડે પર તેના પતિ મોહસિને રોમેન્ટિક મેસેજ કર્યો છે. ઉર્મિલા સાથેની તસવીર પોસ્ટ કરીને તેણે લખ્યું કે, ‘લોકો પ્રેમના પુસ્તકો વાંચે છે. ખુદને રોમેન્ટિક લેખ અને કવિતાઓમાં વણી લે છે. મારે માત્ર તમારી સામે જ જોવાનું હોય છે અને પ્રેમનો અર્થ સ્પષ્ટ થઇ જાય છે. મારી પ્યારી પત્નીને જન્મદિન મુબારક.’

7

ઉર્મિલાએ માર્ચ 2016માં તેનાથી 10 વર્ષ નાના મોડલ અને કાશ્મીરી બિઝનેસમેન મોહસિન અખ્તર સાથે ચૂપચાપ લગ્ન કર્યા હતા.

8

મુંબઇઃ બોલીવૂડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકર 44 વર્ષની થઈ ચૂકી છે. 4 ફેબ્રુઆરી, 1974ના રોજ મુંબઈમાં જન્મેલી ઉર્મિલા ઘણા લાંબા સમયથી ગ્લેમર દુનિયાથી દૂર છે.

9

ઉર્મિલાએ તેના બર્થ ડે સેલિબ્રેશનની તસવીર પોસ્ટ કરી છે. જેમાં તે કેક કટિંગ કરતી નજરે પડી રહી છે. જોકે તે સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે સંકળાયેલી રહે છે.

  • હોમ
  • મનોરંજન
  • ‘રંગીલા’ ગર્લના બર્થ ડે પર પતિએ આ રીતે કર્યું વિશ, જાણો શું કહ્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.