✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વર્જિન હોવા વિશે સલમાને શું કહ્યું ? ખાન ભાઈઓમાંથી કોણ સેક્સ વિના એક મહિના ના રહી શકે ? અરબાઝે શું આપ્યો જવાબ ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Dec 2016 10:07 AM (IST)
1

આ સેલિબ્રિટી ટોક શોનો ગઈકાલે 100મો એપિસોડ પ્રસારિત થયો. તેને ખાસ બનાવવા માટે સલમાન ખાન, સોહેલ ખાન અને અરબાઝ ખાન આવ્યા હતા. આ શોમાં સલમાન ખાને પોતાના વ્યક્તિગત જીવન અને પરિવાર અંગે ઘણાં ચોંકાવનારા ખુલાસા કર્યા. જો તમે આ શો મિસ કર્યો હોય તો અમે તમને તેની કેટલાક હાઈલાઈટ અહીં બતાવી રહ્યા છીએ.

2

એક મહિનો સેક્સ નહીં: રેપીડ ફાયર રાઉન્ડમાં જ્યારે કરણ જોહરે અરબાઝખાનને પૂછ્યું કે 'નો સેક્સ ફોર અ મંથ' ચેલેન્સ ત્રણમાંથી કોણ ન સ્વીકારી શકે ત્યારે અરબાઝે તરત જ સલમાન ખાન તરફ જોયું અને ખુદને હસવાથી રોકી ન શક્યા.

3

આજે પણ વર્જિન છે સલમાનઃ કરણે જ્યારે સલમાન ખાનને પૂછ્યં કે જ્યારે તે લાસ્ટ સીઝનમાં આવ્યા હતા ત્યારે તેણે કહ્યું હતું કે વર્જિન છે, શું હવે તેમાં કોઈ ફેરફાર આવ્યો છે. તેના પર સુલ્તાને કહ્યું કે, તેમાં કોઈ બદલાવ નથી આવ્યો.

4

જો તમને લાગે છે કે સેલિબ્રિટી ગોસિપ માટે કોફી વિધ કરણ શો બેસ્ટ છે તો તેમાં તમને કંઈ ખોટું નથી લાગતું. ગઈકાલે ટેલિકાસ્ટ થયેલ એપિસોડમાં કંઈક આવું જ જોવા મળ્યું. તમામ લોકોને એવું લાગતું હતું કે, ખાન ભાઈઓને એક જ ફ્રેમમાં લાગવા મુશ્કલે છે પરંતુ કરણ જૌહરે એ કરી બતાવ્યું.

5

જ્યારે કરણે સલમાનને પૂછ્યું કે પ્રિયંકા ચોપરા, કૈટરીના અને અનુષ્કામાંથી તે કોની સાથે મિત્રતા કરશે, કોની સાથે લગ્ન કરવા માગશે. તેના પર જવાબ આપતા સલમાને કરણને ઓપશન્સમાં ફેરફાર કરવા માટે કહ્યું, ત્યારે જ સોહેલે રાખી સાવંદનું નામ લીધું. ત્યાર બાદ સલમાન હસતા હસતા કહે છે, હું કૈટરીના સાથે લગ્ન તો નહીં કરુ પણ મિત્રતા કરીશ અને હુક અપ વિશે નહીં જણાવું. લગ્ન અંગે પણ સલમાને કંઈપણ કહેવાનું ટાળ્યું હતું.

6

જ્યારે કરણે પૂછ્યું કે તમારા ત્રણેયમાંથી પિતાની સૌથી નજીક કોણ છે? તેના પર અરબાઝે કહ્યું કે, અમે ત્રણેય તેમની નજીક છીએ. સલમાન જણાવે છે કે, સોહેલ અને અરબાઝના બાળપણના મિત્રો મારી ખૂબ નજીક છે અને મારા તમામ મિત્રો તે બન્નેની ખૂબ નજીક છે અને અમે અમારા બધાના મિત્રો મારા પિતાની ખૂબ નજીક છે. માટે અમારે ત્યાં એક નાની પાર્ટીમાં પણ અંદાજે 400 લોકો ભેગા થઈ જાય છે.

7

ખાન ભાઈઓ એક બીજાના અન્ડરવેયર પહેરે છે- કરણ જોહર એ વાત જાણીને શોક થઈ ગયા કે ત્રણે ભાઈ એકબીજાના અન્ડરવેયર શેર કરે છે.

8

તમામ ભાઈ સલમાનની ગર્લફ્રેન્ડની નજીક થઈ જાય છે- સલમાને લૂલિયાની સાથે પોતાના રિલેશનશિપ પર કોઈ પણ જવાબ આપવાનું ટાળ્યું. તેમણે કહ્યું કે હું સારો યુવક નથી. અરબાઝે કહ્યું કે, તે લોકોની સાથે તે લોકોની સાથે ખૂબ જ સારો વ્યવહાર કરે છે. ત્રણેય ભાઈઓએ એ વાતનો પણ સ્વીકાર કર્યો કે તે એક-બીજાની ગર્લફ્રેન્ડની ખૂબ જ નજીક થાય છે.

  • હોમ
  • મનોરંજન
  • વર્જિન હોવા વિશે સલમાને શું કહ્યું ? ખાન ભાઈઓમાંથી કોણ સેક્સ વિના એક મહિના ના રહી શકે ? અરબાઝે શું આપ્યો જવાબ ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.