બૉયફ્રેન્ડ સાથે બીચ પર એન્જોય કરતી જોવા મળી કૃષ્ણા શ્રોફ, જુઓ તસવીર
(તસવીરો-ઇન્સ્ટાગ્રામ)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકૃષ્ણા સોશિયલ મીડિયા પર બોયફ્રેન્ડ સાથેની તસવીરો શેર કરતી રહે છે. હવે કૃષ્ણાએ બૉયફ્રેન્ડ સાથે બિલકુલ અલગ તસ્વીરો શેર કરી છે. કૃષ્ણાએ જણાવ્યું હતું કે પહેલા તેને ઇબાને મેસેજ કર્યો હતો તેના બાજ બન્ન વચ્ચે વાતચીત શરુ થઈ હતી.
સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરમાં કૃષ્ણા બિકિનિમાં બોયફ્રેન્ડ સાથે બીચ પર રોમેન્ટિક વૉક કરતી નજર આવી રહી છે. બન્ને એકબીજાના હાથ પકડીને ચાલી રહ્યાં છે.
કૃષ્ણાએ આ તસવીરના કેપ્શનમાં લખ્યું કે, #blessedwiththebest. કૃષ્ણા શ્રોફ પોતાના રિલેશનશિપ વિશે પહેલા પણ અનેક પ્લેટફોર્મ પર ખુલાસો કરી ચુકી છે. પોતાની એક પોસ્ટમાં ઇબાને કૃષ્ણાને wifey પણ લખ્યું હતું.
જેકી શ્રોફની પુત્રી કૃષ્ણા શ્રોફ હાલ તેના લવ અફેરને લઈને ચર્ચામાં છે. કૃષ્ણા બાસ્કેટબૉલ પ્લેયર ઇબાન હેમ્સને ડેટ કરી રહી છે. તેની વચ્ચે દુબઈના બીચ પરથી બન્નેની તસવીર સામે આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -