✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘મરજાવા’ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ, તારા સુતારિયા Trendy અવતારમાં જોવા મળી, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Sep 2019 07:10 PM (IST)
1

તારાની આ બીજી બૉલિવૂડ ફિલ્મ છે તેથી આ ફિલ્મ તેના માટે ખાસ છે. તારા ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઑફ ધ યર -2’ માંથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની એક્ટિંગની પ્રશંસા પણ થઈ હતી.

2

આમ તો તારા પહેલેથી જ પોતાની સ્ટાઈલ અને અદાઓથી ઇન્પ્રેસ કરતી રહી છે પરંતુ આ અંદાજ ખૂબજ આકર્ષક હતો.

3

તારા આ ખાસ અવસર પર વ્હાઈટ ડ્રેસમાં નજર આવી હતી અને પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી નજર આવી.

4

મરજાવા ફિલ્મમાં તારા સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા, રકૂલપ્રીત સિંહ અને રિતેશ દેશમુખ મુખ્ય ભૂમિકામાં છે.

5

હવે તારા અને તેના ફેન્સને આ ફિલ્મ રિલીઝ થવાનો ઇન્તજાર છે.

6

મુંબઈ: ફિલ્મ ‘મરજાવા’નું ટ્રેલર આજે લોન્ચ થઈ ગયું છે. ટ્રેલર લોન્ચિંગ ઇવેન્ટમાં એક્ટ્રેસ તારા સુતારિયા ખૂબસૂરત અંદાજમાં પહોંચી હતી. જેની તસવીરો સામે આવી છે.

  • હોમ
  • મનોરંજન
  • ‘મરજાવા’ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ, તારા સુતારિયા Trendy અવતારમાં જોવા મળી, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.