બૉલિવૂડમાં નહોતી આવવા માંગી આ હૉટ એક્ટ્રેસ, કહ્યું-લગ્ન કરીને બાળકો પેદા કરવા માંગતી હતી
ફિલ્મો ઉપરાંત, કીર્તિ સ્ટાઇલ સ્ટેટમેન્ટને કારણે પણ ચર્ચામાં રહે છે. તસવીરો-kriti.kharbanda ઈન્સ્ટાગ્રામ)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅભિનેત્રી તેની આગામી ફિલ્મો 'હાઉસફુલ 4', 'પાગલપંતી', 'ચહેરા ' અને તમિલ ફિલ્મ 'વન' માં વ્યસ્ત છે.
કીર્તિ બોલિવૂડની ફિલ્મો 'ગેસ્ટ ઇન લંડન', 'શાદી મેં જરા આના', 'કારવાં' અને 'યમલા પગલા દીવાના ફિર સે'માં જોવા મળી હતી. તેણે 'ગુગલી', 'સુપર રંગા', 'બ્રુસ લી: ધ ફાઇટર' જેવી ફિલ્મોથી દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં લોકપ્રિયતા મેળવી હતી.
મુંબઈ: બોલીવૂડ અને સાઉથની એક્ટ્રેસ કીર્તિ ખરબંદા હાલમાં જ એક ચોંકવાનારો ખુલાસો કર્યો છે. કીર્તિએ ખુલાસો કરતા કહ્યું હું અભિનેત્રી બનવા માંગતી નહોતી, તેના બદલે હું લગ્ન કરવા માંગતી હતી અને બાળકો પેદા કરવા માંગતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -