ટોવલમાં ડાન્સ કરતી હતી ટીવીની આ જાણીતી એક્ટ્રેસ, અચાનક…
જોકે, આ દરમિયાન તેની સાથે એક અણછાજતી ઘટના બની હતી. રિહર્સલ કર્યા વગર જ આ ત્રણે કેમેરાની સામે આવી હતી. આથી જેવો તેમણે ડાન્સ કરવાનો ચાલુ કર્યો કે થોડીવારમાં જ શ્રદ્ધાની એક દોસ્તનો હાથ તેની આંખ પર લાગ્યો હતો. આથી તેણે બન્ને હાથ ચહેરા પર રાખ્યાં હતાં. આવું થવાના કારણે તેમની પર્ફોર્મન્સ પર બ્રેક લાગી ગયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાની મુખર્જી અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ ‘હર દિલ જો પ્યાર કરેગા’ (2000)ના સુપરહિટ ગીત ‘પિયા પિયા ઓ પિયા પિયા..’માં બન્ને એક્ટ્રેસે ટોવેલ પહેરીને ડાન્સ કર્યો હતો. શ્રદ્ધાએ પોતાની બે ફ્રેન્ડ્સ સાથે આ જ ગીત પર પર્ફોર્મન્સ આપ્યું હતું.
આ વીડિયો વીડિયો શ્રદ્ધાએ મંગળવારે પોતાનો એક વીડિયો શૅર કર્યો હતો. જેને માત્ર ચાર કલાકમાં જ 1.5 લાખથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા હતાં.
નવી દિલ્હીઃ ટીવી સીરિયલ કુંડલી ભાગ્યની જાણીતી એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાએ સોશિલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં શ્રદ્ધા પોતાની બે ફ્રેન્ડની સાથે ટોવલમાં જોવા મળી રહી છે. આ ગર્લ ગેંગે રાની મુખર્જીના ફેમસ ગીત પર ડાન્સ કર્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -