✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શ્રીદેવી ડિસેમ્બરમાં રજૂ થનારી બૉલીવુડના સુપરસ્ટારની આ ફિલ્મમાં દેખાશે, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Nov 2018 10:22 AM (IST)
1

ઉલ્લેખનીય છે કે કિંગ ખાનની ફિલ્મ ઝીરો આગામી 21 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. આનંદ એલ રૉયની આ ફિલ્મ મોટા બજેટવાળી છે. શાહરૂખના જન્મ દિવસ પર ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં લીડ રોલમાં શાહરૂખની ઓપૉઝિટ કેટરીના કેફ અને અનુષ્કા શર્મા જોવા મળશે.

2

આ ફિલ્મમાં શાહરૂખ ખાન, કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા મુખ્ય રૉલમાં છે. રિપોર્ટ્સ છે કે આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને શ્રીદેવીનું સ્પેશ્યલ સૉન્ગ છે. કિંગ ખાન હાલમાં આ ગીતને દર્શકોની સામે નથી લાવવા માંગતો. આ ગીતમાં કરિશ્મા અને આલિયા ભટ્ટ પણ છે.

3

મુંબઇઃ બૉલીવુડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીના ફેન્સ માટે એક સારા સમાચાર છે. રિપોર્ટ છે કે આનંદ એલ રૉયની આ ફિલ્મ 'ઝીરો'માં દર્શકોને પોતાની મનપસંદ એક્ટ્રેસ શ્રીદેવીની ઝલક જોવા મળશે.

4

શ્રીદેવીના આ ગીતનુ શૂટિંગ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં કરવામાં આવ્યુ હતું. કરિશ્મા કપૂરે શૂટિંગના સેટની એક તસવીર પર શેર કરી હતી.

  • હોમ
  • મનોરંજન
  • શ્રીદેવી ડિસેમ્બરમાં રજૂ થનારી બૉલીવુડના સુપરસ્ટારની આ ફિલ્મમાં દેખાશે, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.