નવી દિલ્હીઃ કૉમેડિયન અને ઇન્સ્ટા ક્વિન લેલે પોન્સેને કોઇપણ ઓળખની જરૂર નથી, તેને કોઇ નથી ઓળખતું. લેલે પોન્સે અમેરિકન એક્ટ્રેસ, ડાન્સર, સિન્ગર અને કૉમેડિયન છે.



હંમેશા પોતાની કૉમેડી તસવીરો અને વીડિયોઝ ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરનારી લેલે પોન્સેએ ફરી એકવાર એકદમ હૉટ અંદાજમાં તસવીર શેર કરી છે. આ તસવીરમાં લેલે પોતાના મિત્ર સાથે બીચ પર સ્વિમસૂટ પહેરીને ઉભી છે અને સાઇડ બતાવી રહી છે.



આ બન્ને હસીનાઓના બટની પાસે બે કબૂતર ઉડતા દેખાઇ રહ્યાં છે.



લેલેની આ તસવીરના પૉસ્ટ કરતાં જ કલાકોની અંદર 18 લાખ લોકોએ લાઇક કરી દીધુ હતું.



અત્યાર સુધી આ તસવીરને 22 લાખ લોકો લાઇક કરી ચૂક્યા છે અને 1 લાખથી વધુ કૉમેન્ટ આવી ચૂકી છે. કેટલાક લોકો આને ફોટોશૉપ બતાવી રહ્યાં છે, તો કેટલાક આને પરફેક્ટ પિક્ચરની કૉમેન્ટ આપી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, લેલે પોન્સેને ઇન્સ્ટાગ્રામ પર 34.3 મિલિયન લોકો ફૉલો કરી રહ્યાં છે.