બોલિવૂડની આ એક્ટ્રેસે પાણીમાં લગાવી આગ, બિકિનીમાં કરાવ્યું ફોટોશૂટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Dec 2017 12:34 PM (IST)
1
2
3
4
5
ઇન્સ્ટાગ્રામ પર અહાનાના 1,68,000 ફોલોઅર્સ છે.
6
પૂલમાં બિકિની પહેરીને પડાવેલી અહાનાની આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે.
7
અહાનાની આ તસવીરો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી લીધી હતી.
8
ફિલ્મમાં અહાના એક મહાત્વાકાંક્ષી યુવતીની ભૂમિકા નિભાવી હતી જે દિલ્હી જઇને લાઇફ જીવવા માંગે છે.
9
ઉલ્લેખનીય છે કે અહાનાની આ ફિલ્મ ખૂબ વિવાદમાં રહી હતી. સેન્સર બોર્ડે આ ફિલ્મને સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કરી દીધો હતો. બાદમાં અનેક પ્રયત્નો છતાં ફિલ્મને રીલિઝ કરવામાં આવી હતી.
10
મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ અહાના કુમરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડ તસવીરો પોસ્ટ કરી હતી. બોલિવૂડ એક્ટ્રેસ અહાનાએ ફિલ્મ ‘લિપસ્ટિક અંડર માય બુરખા’માં ભૂમિકા ભજવી હતી.