પ્રેગનેંસીમાં આમ વેકેશન માણી રહી છે આ બોલીવુડ એક્ટ્રેસ, શેર કરી તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Feb 2017 11:20 AM (IST)
1
2
લીઝાએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત આઈશા ફિલ્મથી કરી હતી.
3
આ ખાસ પળોમાં લીઝા સાથે તેની ફ્રેંડ્સ પણ છે.
4
મોડેલ અને એક્ટ્રેસ લિઝા હેડન હાલ વિદેશમાં વેકેશન માણી રહી છે. આ સમય તેના માટે ખાસ છે કેમકે તે જલ્દી જ મા બનવાની છે. આ વેકેશનની તસવીરો તેણે પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે.
5
આ તસવીરોમાં લીઝા હેડન બેબી બંપ દેખાડી રહી છે. જેની ખુશી તેના ચહેરા પર જોઈ શકાય છે.