✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફિલ્મફેરમાં કોને ક્યો એવોર્ડ મળ્યો? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Jan 2018 09:32 AM (IST)
ફિલ્મફેરમાં કોને ક્યો એવોર્ડ મળ્યો? જાણો વિગત
1

પીઢ અભિનેત્રી માલા સિન્હા અને બપ્પી લેહરીએ બોલિવૂડમાં આપેલા યોગદાન બદલ લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

2

બેસ્ટ ઓરિજનલ ફિલ્મઃ ન્યૂટન

3

બેસ્ટ એક્ટરઃ હિન્દી મીડિયમ માટે ઇરફાન ખાન

4

ક્રિટિક્સ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટ્રેસઃ સિક્રેટ સુપરસ્ટાર માટે ઝાયરા વસિમ

5

ક્રિટિક્સ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટરઃ ટ્રેપડ માટે રાજકુમાર રાવ

6

બેસ્ટ ડાયરેક્ટરઃ બરેલી કી બરફી માટે અશ્વિની ઐયર તિવારી

7

બેસ્ટ એક્ટ્રેસઃ તુમ્હારી સુલુ માટે વિદ્યા બાલન

8

બેસ્ટ ફિલ્મઃ હિન્દી મીડિયમ

9

મુંબઈઃ વર્લીમાં શનિવારે રાતે જિયો ફિલ્મફેર એવોર્ડ યોજાયો હતો. આ કાર્યક્રમનું સંચાલન બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને ફિલ્મ મેકર કરન જોહર દ્વારા કરવામાં આવ્યું હતું. આ વખતના ફિલ્મ ફેર એવોર્ડ્સની ખાસ વાત એ હતી કે સુપરસ્ટાર્સની બહુચર્ચિત અને બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરનારી ફિલ્મોને કોઇ એવોર્ડ મળ્યો નહોતો.

  • હોમ
  • મનોરંજન
  • ફિલ્મફેરમાં કોને ક્યો એવોર્ડ મળ્યો? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.