✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સલમાનની આ વાત પર ફિદા છે તેની ગર્લફ્રેન્ડ, લગ્નની ચર્ચા વચ્ચે કર્યો મોટો ખુલાસો...

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Jan 2018 07:48 AM (IST)
1

યુલિયાએ જણાવ્યું હતું કે,’મારા માટે હવે ગીત ગાવું પહેલા કરતા વધારે સરળ થયું છે. ભાષા એક માધ્યમ છે. જે મને ખૂબ જ સરળ લાગે છે. મેં હિંદી પણ આવી રીતે જ શીખ્યું છે. જોકે, અનેક શબ્દ અઘરા પડે છે અને બોલવામાં પણ ખૂબ મુશ્કેલ લાગે છે.’

2

યુલિયાએ જણાવ્યું કે,’મારા એક સિંગિંગ ટીચર છે. જે સમય સમય પર સરગમમાં મારી મદદ કરે છે. હું તો ક્લાસિકલ મ્યૂઝિક શીખવા ઇચ્છું છું. આ પળ ખૂબસુરત હોય છે. આવું કરવાથી તમે ઉત્તમ બનો છો.’

3

યુલિયાએ જણાવ્યું કે,’સલમાનને ગીત ગાવું અને લિરિક્સ લખવું ખૂબ જ પસંદ છે. તે એક્ટિંગ, ડાન્સિંગ અને કમ્પોઝિંગ પણ કરી રહ્યો છે. પરંતુ તે મારાથી સારો સિંગર છે. તે દિલથી ગીત ગાય છે. એવું કશું જ નથી જે સલમાન ના કરી શકે. તે બધું જ કરી શકે છે.’

4

નવી દિલ્હીઃ સલમાન ખાનની ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂરે બોલીવુડના દબંગ ખાન વિશે એક મોટું નિવેદન આપ્યું છે. યૂલિયાએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, સલમાન ખાન સારું ગાય છે, અને સંગીતને લઈને તેની સમજ ખૂબ જ ઉંડી છે. નોંધનીય છે કે યુલિયા વન્તૂર સિંગલ ‘હરજાઇ’ સોંગથી ડેબ્યૂ કરી ચૂકી છે.

  • હોમ
  • મનોરંજન
  • સલમાનની આ વાત પર ફિદા છે તેની ગર્લફ્રેન્ડ, લગ્નની ચર્ચા વચ્ચે કર્યો મોટો ખુલાસો...
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.